NCERTના ડાયરેક્ટર તરીકે દિનેશ પ્રસાદ સકલાનીની નિયુક્તિ કરવામાં આવી.

  • National Council of Educational Research and Training (NCERT) ના ડાયરેક્ટર તરીકે તેઓ પાંચ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર (જે પહેલા આવે તે) સુધી રહેશે.
  • NCERTની સ્થાપના વર્ષ 1961માં કરવામાં આવી હતી જેનું સૂત્ર विद्यया अमृतमश्नुते છે.
  • આ સંસ્થા કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે.
dinesh prasad saklani


Post a Comment

Previous Post Next Post