ADIP યોજના હેઠળ દિવ્યાંગોને કૃત્રિમ અંગોની મદદ કરવામાં ગુજરાત ત્રીજા ક્રમે.

  • કેન્દ્ર સરકાર દ્વારા દિવ્યાંગોને કૃત્રિમ અંગો અને અન્ય સાધનોની ખરીદ કરવા માટેની યોજના Assistance to Disabled Persons for Purchase / Fitting of Aids and Appliances (ADIP) હેઠળ મદદ કરવામાં પ્રથમ બે રાજ્યોમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર છે. 
  • આ બાબતમાં અન્ય રાજ્યોમાં ક્રમાનુસાર ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુનો સમાવેશ થાય છે. 
  • કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના વર્ષ 1981માં શરુ કરવામાં આવી હતી જેના અંતર્ગત દિવ્યાંગોને ટ્રાઇસિકલ, સાંભળવાના મશીન, મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ, વ્હીલ ચેર, કૃત્રિમ હાથ-પગ, ચાલવાની ઘોડી, સેન્સર સ્ટિંગ, ફોલ્ડિંગ સ્ટિક, સ્માર્ટ ઓન, વૉકિંગ સ્ટિક સહિતના સાધનો ખરીદવા માટે મદદ કરવામાં આવે છે.
ADIP Scheme

Post a Comment

Previous Post Next Post