ભારતના હોકી ખેલાડી પી. આર. શ્રીજેશને એથ્લીટ ઓફ ધી યરનો પુરસ્કાર અપાયો.

  • ભારતના હોકી ટીમના પૂર્વ ગોલકીપર પી. આર. રાજેશને વર્ષ 2021માં તેઓના શાનદાર પ્રદશર્ન બદલ આ પુરસ્કાર અપાયો છે. 
  • આ પુરસ્કાર પ્રાપ્ત કરનાર તેઓ માત્ર બીજા ખેલાડી છે. - અગાઉ વર્ષ 2020માં મહિલા હૉકી ટીમના સુકાની રાની રામપાલને આ પુરસ્કાર મળ્યો હતો જેઓ આ પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય બન્યા હતા. 
  • શ્રીજેશને આ પુરસ્કાર માટે International Hockey Federation (FIH) દ્વારા નોમિનેશન કરયું હતું. 
  • શ્રીજેશ ટોક્યો ઓલિમ્પિકમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીતનાર ટીમનો હિસ્સો હતા. 
  • વર્ષ 2021માં તેઓને રમતગમતનો સર્વોચ્ચ ખેલરત્ન પુરસ્કાર અપાયો હતો. 
  • વર્ષ 2021માં રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારથી બદલીને મેજર ધ્યાનચંદ ખેલરત્ન કરાયું હતું.
P R Sreejesh

Post a Comment

Previous Post Next Post