- આ સ્પર્ધાની ફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડને ચાર વિકેટે પરાજય આપ્યો હતો.
- આ વર્લ્ડકપ વેસ્ટ ઇન્ડિઝ ખાતે યોજાયો હતો.
- અત્યાર સુધીમાં આ વર્લ્ડકપ એકપણ વાર ભારતમાં યોજાયો નથી.
- ભારત અગાઉ વર્ષ 2000, 2008, 2012 અને 2018માં આ વર્લ્ડ કપમાં ચેમ્પિયન રહી ચૂક્યું છે.
- વર્ષ 2006, 2016 અને 2020માં ભારત આ વર્લ્ડકપમાં રનર-અપ રહ્યું હતું.
- ICC દ્વારા યોજાતા આ વર્લ્ડકપની શરુઆત 1988થી થઇ છે જેમાં કુલ 16 ટીમ રમે છે.