- કર્ણાટક રાજ્ય સરકાર દ્વારા આ Obavva Art of Self Defence Training નામથી આ કાર્યક્રમ શરુ કરાયો છે.
- આ કાર્યક્રમ હેઠળ શાળાઓ અને કોલેજમાં ભણતી 50,000 વિદ્યાર્થીનીઓને આ તાલીમ અપાશે જેના દ્વારા તે પોતાની આત્મરક્ષા અક્રી શકશે.
- કર્ણાટક રાજ્ય સરકાર દ્વારા શાળા એન કોલેજમાં 75 વધારાના NCC એકમ પણ શરુ કરાયા છે જેનાથી કર્ણાટકમાં વર્ષ 2023 સુધીમાં એનસીસી કેડેટ્સની સંખ્યા 50,000થી વધ થઇ જશે.