NASA દ્વારા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને 2031માં નિવૃત કરવામાં આવશે.

  • અમેરિકી અંતરિક્ષ એજન્સી National Aeronautics and Space Administration (NASA) દ્વારા આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનને વર્ષ 2031માં નિવૃત કરવાની જાહેરાત કરવામાં આવી છે. 
  • આ જાહેરાત મુજબ International Space Station (ISS) ને નિવૃતિ બાદ સુરક્ષિત રીતે પ્રશાંત મહાસાગરના Point Nemoમાં પાડી દેવામાં આવશે. 
  • અગાઉ પણ પ્રશાંત મહાસાગરના Point Nemoમાં નિવૃત થઇ ચૂકેલા સેટેલાઇટ્સને પાડવામાં આવ્યા હતા. 
  • ISS ને 20 નવેમ્બર, 1998માં લોન્ચ કરાયું હતું જે 27,600 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીને પરિક્રમા કરી રહ્યું છે.
International Space Station

Post a Comment

Previous Post Next Post