- સ્પેસ એક્સ અંતરિક્ષ એજન્સીએ અમેરિકાના જાસૂસી ઉપગ્રહને પોતાના ફાલ્કન રોકેટ દ્વારા સફળતાપૂર્વક લોન્ચ કરી તેની ભ્રમણકક્ષામાં ગોઠવ્યો છે.
- આ લોન્ચ કેલિફોર્નિયાના વેન્ડેનબર્ગ એરફોર્સ બેઝ પરથી કરાયું છે જેમાં NROL-87 નામના ઉપગ્રહને લોન્ચ કરવામાં આવ્યો હતો.
- આ ઉપગ્રહ વિદેશમાં અમેરિકાના જાસૂસી અભિયાનો પર નજર રાખવા માટે લોન્ચ કરાયો છે જે વ્યાપક પ્રમાણમાં અને સમયસર રીતે માહિતી ઉપલબ્ધ કરાવશે.