હરિયાણામાં ઉદ્યોગોમાં સ્થાનિકોને અનામત પર હાઇકોર્ટની રોક લગાવાઇ.

  • હરિયાણા દ્વારા વર્ષ 2020માં 'હરિયાણા રાજ્ય સ્થાનિક ઉમેદવાર રોજગાર અધિનિયમ, 2020' દ્વારા આ અનામતની જોગવાઇ કરવામાં આવી હતી. 
  • આ બિલ મુજબ હરિયાણામાં ઉદ્યોગોમાં સ્થાનિક લોકોને 75% અનામત આપવાની હતી જેના પર પંજાબ-હરિયાણા હાઇકોર્ટે રોક લગાવી છે. 
  • હરિયાણામાં આ અધિનિયમ 15 જાન્યુઆરીથી લાગૂ કરાયો હતો. 
  • ઉલ્લેખનીય છે કે આ પહેલા આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં પણ ખાનગી ક્ષેત્રમાં આ રીતે અનામતની જોગવાઇ કરવામાં આવી હતી જે કોર્ટમાં ટકી શકી નહોતી.
pujab hariyana high court

Post a Comment

Previous Post Next Post