- તેઓ પ્રો. જગદીશ કુમારનું સ્થાન લેશે જેઓને હાલમાં જ UGC ના ચેરમેન બનાવાયા છે.
- Jawaharlal Nehru University (JNU) ની સ્થાપના 22 એપ્રિલ, 1969ના રોજ કરવામાં આવી હતી.
- વર્ષ 2017માં રાષ્ટ્રપતિ દ્વારા આ યુનિવર્સિટીને બેસ્ટ યુનિવર્સિટી માટે "Visitor's Award' અપાયો હતો.