UAEમાં ફ્લાઇંગ બોટ માટે સ્ટાર્ટ-અપ કંપની સાથે કરાર કરવામાં આવ્યા.

  • યુનાઇટેડ આરબ અમીરાતમાં ત્યાની કંપની જેનિથ મરીન સર્વિસિઝ અને ડ્વિન એલએલસી દ્વારા આ માટે સ્વિટ્ઝર્લેન્ડની સ્ટાર્ટ-અપ કંપની ધી જેટ ઝીરો-એમિશન સાથે કરાર કરાયા છે.
  • આ પ્રોજેક્ટ હેઠળ હાઇડ્રોજનથી ચાલતી ફ્લાઇંગ બોટનું ઉત્પાદન કરવામાં આવશે જેનું નામ 'ધી જેટ' રખાયું છે.
  • આ બોટમાં 8 થી 12 પેસેન્જર બેસી શકશે તેમજ આ બોટ પાણીની સપાટીથી 3 ફૂટ ઊંચાઇ પર ઉડશે.
  • આ બોટની મહત્તમ ઝડપ 74 કિ.મી. પ્રતિ કલાક જેટલી રહેશે.
  • ઉલ્લેખનીય છે કે વર્ષ 1955માં ક્રિસ્ટોફર કોકેરલ નામના અંગ્રેજ સંશોધકે 'હોવરક્રાફ્ટ' ની શોધ કરી હતી જે પાણીની સપાટીથી થોડી ઊંચાઇ પર ઉડે છે.
flying boat


Post a Comment

Previous Post Next Post