પોખરણમાં ભારતીય વાયુ સેના દ્વારા આગામી મહિને 'વાયુશક્તિ - 2022' યોજાશે.

  • આ કવાયત 3 વર્ષ બાદ પોખરણ નજીક ચાંધન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં યોજાનાર છે.
  • આ કવાયતમાં ભારતીય વાયુ સેના (Indian Air Force) પોતાની તાકાત દર્શાવશે જેમાં વાયુસેનાના 140 વિમાન ભાગ લેશે.
  • આ યુદ્ધ કવાયતમાં વિમાનો દ્વારા ઓપરેશન રુમ, બંકર, બ્રિજ અને અન્ય ચોકીઓને ધ્વસ્ત કરી પોતાની શક્તિ દર્શાવાશે.
  • આ માટેનું ફુલ ડ્રેસ રિહર્સલ 2 માર્ચના યોજન યોજાનાર છે તેમજ 5 માર્ચથી મેઇન ઇવન્ટનું આયોજન થશે.
  • આ કવાયતમાં પ્રથમવાર અપાચે, ચિનુક હેલિકોપ્ટર પણ જોડાશે તેમજ પેરા કમાન્ડોને એર ડ્રોપ કરવામાં આવશે.
vayu shakti 2022


Post a Comment

Previous Post Next Post