વિશ્વની નં. 1 ટેનિસ ખેલાડી એશ્લે બાર્ટીએ અચાનક નિવૃતિની જાહેરાત કરી.

  • ઓસ્ટ્રેલિયાની સ્ટાર ખેલાડી એશ્લે બાર્ટીએ ફક્ત 25 વર્ષની ઉંમરમાં જ પોતાના કેરિયરમાંથી નિવૃતિ જાહેર કરી છે. 
  • તેણીએ પોતાની કારકિર્દીમાં ત્રણ ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. 
  • વર્ષ 2019માં ફ્રેન્ચ ઓપન, 2021માં વિમ્બ્લડન અને 2022માં ઓસ્ટ્રેલિયન ઓપન તેણીએ જીત્યું હતું. 
  • આ સિવાય તેણી 15 સિંગલ અને 12 ડબલ્સ ટાઇટલ જીત્યા છે. 
  • તેણી સતત 114 અઠવાડિયા સુધી વિશ્વની નં 1 ખેલાડી રહી છે. 
  • સૌથી વધુ દિવસો માટે પ્રથમ ક્રમ પર રહેનાર તે વિશ્વની ચોથી ખેલાડી છે.
ashleigh barty

Post a Comment

Previous Post Next Post