HomeCurrent Affairs હૈદરાબાદ ખાતે આવતીકાલથી Wings India 2022 શરુ થશે. byTeam RIJADEJA.com -March 23, 2022 0 એશિયાનો નાગરિક ઉડ્ડયનનો આ સૌથી મોટો કાર્યક્રમ હૈદ્રાબાદના બેગમપેટ એરપોર્ટ ખાતે યોજાશે. આ વર્ષના આ કાર્યક્રમનો વિષય 'India@75: નાગરિક ઉડ્ડયન ઉદ્યોગની નવી ક્ષિતિજ' રખાયો છે. આ સમારોહ નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને FICCI દ્વારા ચાર દિવસ માટે યોજાશે. Tags: Current Affairs Gujarati India Facebook Twitter