- આ કાર્યક્રમ દેશમાં ચાલી રહેલ 'આઝાદી કા અમૃત મહોત્સવ' હેઠળ યોજાશે.
- આ કાર્યક્રમ હેઠળ રાજ્યના 75 શહેરો અને નગરોમાં આ યાત્રા નીકળશે જેનો આરંભ સોમનાથ ખાતેથી થશે.
- આ માટે રાજ્યના 125થી વધુ જાણીતા કલાકારો દ્વારા દેશભક્તિના ગીતો અને આઝાદી સાથે જોડાયેલા પ્રસંગોને પણ આવરી લેવાશે.
- આ કાર્યક્રમનું આયોજન રાજ્યના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.
