ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ચાર પુસ્તકોને પારિતોષિક અપાશે.

  • ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2020 માટે આ પારિતોષિકો અપાશે. 
  • આ પારિતોષિક કચ્છના ચાર સાહિત્યકારોના પુસ્તકોને અપાશે. 
  • આ પુસ્તકોમાં ઉમિયાશંકર અજાણીના 'કચ્છના બંદરો: ભાગીગળ ભૂતકાળની આવતી કાલ' ને પ્રથમ પારિતોષિક અપાશે. 
  • આ સિવાય માવજી મહેશ્વરીના ભૂકંપ લલિત નિબંધના પુસ્તક ' મૌનના પડઘા', જયંત રાઠોડના પુસ્તક 'ધોળી ધૂળ તેમજ મનીષા ગાલાને નવલકથા 'વારસદાર'નો સમાવેશ થાય છે.
Gujarat Sahitya Akademy

Post a Comment

Previous Post Next Post