ISSF વર્લ્ડકપમાં ભારતની મહિલા ટીમે ગોલ્ડ મેડલ જીત્યો.

  • આ મેડલ ભારતની શૂટર એશા સિંહ, રુચિતા વિનેરકર અને શ્રી નિવેથાએ જીત્યો છે. 
  • આ સ્પર્ધામાં ભારતની મહિલા ટીમે જર્મનીની ટીમને 16-6થી પરાજય આપ્યો હતો. 
  • આ મેડલ જીતવાની સાથે ભારત બે ગોલ્ડ સહિત ત્રણ મેડલ સાથે મેડલ ટેબલમાં ટોપ પર પહોંચ્યું છે. 
  • અગાઉ આ રમતમાં સૌરભ ચૌધરીએ ગોલ્ડ જીત્યો હતો.
ISSF

Post a Comment

Previous Post Next Post