રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા દેશનું સૌથી મોટું કન્વેન્શન સેન્ટર ખુલ્લું મુકાયું.

  • Jio World Center નામનું આ કન્વેન્શન સેન્ટર મુંબઇ ખાતે ખુલ્લું મુકાયું છે. 
  • આ સેન્ટર 18.5 એકર જમીનમાં ફેલાયેલું છે જેમાં મ્યુઝિકલ ફાઉન્ટેન, અપસ્કેલ રિટેલ એક્સ્પીરિયન્સ, કેફે સિલેક્શન, ફાઇન ડાઇનિંગ રેસ્ટોરન્ટ સહિતની સેવાઓ ઉપલબ્ધ છે. 
  • હાલ પુરતું આ સેન્ટરમાં મ્યુઝિકલ ફાઉન્ટેન અને જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર લોન્ચ કરાયા છે  અને આગામી સમયમાં તેને વિભિન્ન ચરણોમાં આગામી એક વર્ષ સુધી તબક્કાવાર લોન્ચ કરવામાં આવશે.
Jio Convention Center

Post a Comment

Previous Post Next Post