મહાન ક્રિકેટર શેન વૉર્નનું 52 વર્ષની વયે નિધન.

  • ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર સ્પિનર શેન વૉર્નનું થાલેન્ડ ખાતે હાર્ટ એટેકથી મૃત્યું થયું છે. 
  • શેન વૉર્ન દ્વારા 1993ના એશેઝ દરમિયાન માન્ચેસ્ટર ખાતે ઇંગ્લેન્ડના માઇક ગેટિંગને જે બોલ દ્વારા આઉટ કરાયા હતા તે બોલને ક્રિકેટ ઇતિહાસનો સર્વશ્રેષ્ઠ બોલ ગણવામાં આવે છે. 
  • શેન વોર્ને 145 ટેસ્ટ મેચની પોતાની કારકિર્દીમાં 708 વિકેટ લીધી હતી જે મુથૈયા મુરલીધરનની 800 વિકેટ બાદ સૌથી વધુ છે. 
  • શેન વોર્ને પોતાની છેલ્લી ટેસ્ટ મેચ 2007માં રમી હતી. 
  • IPL માં સૌપ્રથમવાર તેઓ પોતાની કારકિર્દીમાં કેપ્ટન બન્યા હતા અને રાજસ્થાન રોયલ્સને ચેમ્પિયન બનાવ્યું હતું.
Shane Warne

Post a Comment

Previous Post Next Post