રવિ દહિયાએ ઇસ્તંબૂલ ખાતે યાસર ડોગૂ રેન્કિંગ સિરીઝમાં ગોલ્ડ જીત્યો.

  • તેણે આ ગોલ્ડ મેડલ 61 કિ.ગ્રા. વજન વર્ગમાં જીત્યો છે.
  • આ સ્પર્ધામાં તેણે ઉઝબેકિસ્તાનના ગુલોમજોન અબ્દુલ્લાવને 11-10ના સ્કોરથી પરાજય આપ્યો હતો. 
  • આ જ સ્પર્ધાની 92 કિ.ગ્રા. ઇવન્ટમાં ભારતના રેસલર દીપક પૂનિયાએ બ્રોન્ઝ મેડલ તેમજ 60 કિ.ગ્રા. વજન વર્ગમાં જ્ઞાનેન્દ્રે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 
  • જેતરમાં ટોક્યો ઓલિમ્પિક્સમાં રવિ દહિયાએ સિલ્વર મેડલ જીત્યો હતો. 
  • આવું કરનાર તે ભારતનો બીજો રેસલર પણ બન્યો હતો.
Ravi dahiya

Post a Comment

Previous Post Next Post