- કેન્દ્ર સરકાર દ્વારા પરમાણું ઉર્જા આયોગ (Atomic Energy Commission of India - AEC) ના અધ્યક્ષ કમલેશ નિલકંઠ વ્યાસનો કાર્યકાળ એક વર્ષ માટે વધારાયો છે.
- આ બાબતની માહિતી Ministry of Personnel, Public Grievances and Pensions દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે.
- આ માટે કેન્દ્રીય મંત્રીમંડળની નિયુક્તિ સમિતિ દ્વારા AEC ના અધ્યક્ષનો કાર્યકાળ એક વર્ષ અથવા 'હવે પછીના આદેશ સુધી' વધારાયો છે.
- પરમાણું ઉર્જા આયોગની સ્થાપના 1 ઑગષ્ટ, 1970ના રોજ કરવામાં આવી હતી જે DoPT હેઠળ કામકાજ કરે છે.