- આ સ્પર્ધા ગુજરાત સ્થાપના દિવસ (1લી મે) ના રોજ વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે યોજાશે.
- આ સ્પર્ધામાં ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી લગભગ 150 જેટલા સ્પર્ધકો ભાગ લેશે.
- આ સ્પર્ધાનું આયોજન મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે જેમાં 2000 મીટર, 800 મીટર અને 400 મીટર માટે સ્પર્ધા યોજાશે.