સુપ્રીમ કોર્ટ દ્વારા રુરકી ખાતે યોજાનાર ધર્મ સંસદ બાતે કડક વલણ અપનાવાયું.

  • ઉત્તરાખંડના રુરકી ખાતે આગામી યોજાનાર ધર્મસંસદ બાબતે સુપ્રીમ કોર્ટ દ્વારા ક્ડક વલણ દાખવવામાં આવ્યું છે.
  • આ મુજબ સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવાયું છે કે જો ધર્મસંસદમાં હેટ સ્પીચ થશે તો રાજ્યના મુખ્ય સચિવ (CS) ને સસ્પેન્ડ કરવામાં આવશે.
  • આ મુદ્દે કોર્ટ દ્વારા રાજ્ય સરકારને સોગંધનામુ દાખલ કરવા આદેશ અપાયો છે.
  • અગાઉ હિમાચલ પ્રદેશના ઉના ખાતે યોજાયેલ ધર્મ સંસદમાં હેટ સ્પીચના વીડિયો વાયરલ થયા બાદ કોર્ટ દ્વારા આ બાબતે કડક વલણ અપનાવાયું છે.
  • ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ દેશના 100થી વધુ પૂર્વ ઉચ્ચ અધિકારીઓએ વડાપ્રધાનને વિનંતી કરી નફરતનું રાજકારણ બંધ કરવા પત્ર લખ્યો હતો. 
Dharma Sansad

Post a Comment

Previous Post Next Post