બિહારમાં એક સાથે 78000 તિરંગા લહેરાવીને પાકિસ્તાનનો રેકોર્ડ તોડવામાં આવ્યો.

  • આ રેકોર્ડ બિહારમાં વીર કુંવરસિંહ વિજયોત્સવ દરમિયાન બનાવાયો છે જે બિહારના ભોજપુરના જગદીશપુર ખાતે નોંધાવાયો છે.
  • આ કાર્યક્રમમાં એકસાથે 75,220 હજાર લોકોએ ભારતનો તિરંગો ઝંડો લહેરાવીને આ રેકોર્ડ બનાવ્યો છે.
  • અગાઉ આ રેકોર્ડ પાકિસ્તાનના નામ પર હતો જેમાં 18 વર્ષ પહેલા 57,500 પાકિસ્તાની ઝંડા લહેરાવાયા હતા.
  • આ કાર્યક્રમ બિહારના સ્વતંત્રતા સંગ્રામના મહાનાયક બાબુ વીર કુંવરસિંહની 164મી જયંતી નિમિતે 'આઝાદી કા અમૃત મહોત્સવ' હેઠળ યોજાયો હતો.
78,000 Indians wave national flag

Post a Comment

Previous Post Next Post