ભારતે SFDR નું સફળ પરીક્ષણ કર્યું.

  • આ પરીક્ષણ Defence Research and Development Organization (DRDO) દ્વારા ઓડિશાની ચાંદીપુર પરીક્ષણ રેન્જ ખાતે કર્યું છે. 
  • SDFR નું પુરુ નામ Solid Fuel Ducted Ramjet છે જે મિસાઇલને અતિ લાંબી દૂરી પર હવાઇ ખતરાઓથી બચાવવા માટે સક્ષમ છે. 
  • આ પરીક્ષણના સફળતાની તપાસ ટેલીમેટ્રી, રડાર, Optical Tracking System (OTS) જેવા સાધનો વડે કરવામાં આવી છે.
sfdr

Post a Comment

Previous Post Next Post