2023નો બાળકોના ક્રિકેટ વર્લ્ડ કપની યજમાની ભારત કરશે.

  • વર્ષ 2023ના Street Child Cricket World Cup (SCCWC) નું આયોજન સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં કરવામાં આવશે.
  • આ કપમાં 16 દેશોની 22 ટીમ ભાગ લેશે જેનું આયોજન Save the Children India (Bal Raksha Bharat) અને Street Child United દ્વારા કરવામાં આવનાર છે.
  • આ વર્લ્ડ કપ આ આયોજનની બીજી આવૃતિ રહેશે જે અગાઉ 2019માં લંડન ખાતે યોજાઇ હતી.
  • આ ટૂર્નામેન્ટમાં ભારત સિવાય બાંગ્લાદેશ, બોલિવિયા, બ્રાઝિલ, બુરુંડી, ઇંગ્લેન્ડ, હંગેરી, મોરેશિયસ, મેક્સિકો, નેપાળ, રવાન્ડા, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, તાન્ઝાનિયા, યુગાન્ડા અને ઝિમ્બાબ્વે ભાગ લેશે.
Street Child Cricket World Cup

Post a Comment

Previous Post Next Post