કેન્દ્ર દ્વારા સાબરકાંઠાની એક ગ્રામ પંચાયતને નેશનલ એવોર્ડ અપાયો.

  • આ એવોર્ડ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાની નેત્રામલી ગ્રામ પંચાયતને અપાયો છે. 
  • આ પુરસ્કાર પંચાયતી રાજ વિભાગ તરફથી ગ્રામ પંચાયતની શ્રેષ્ઠ કામગીરી માટે અપાયો છે જેનું નામ પંડિત દિન દયાલ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કાર છે. 
  • આ પુરસ્કાર પંચાયતી રાજ દિવસ (24 એપ્રિલ)ના રોજ અપાશે.
sabarkantha gram panchayat

Post a Comment

Previous Post Next Post