કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના શરુ કરવામાં આવી.

  • આ યોજના કોરોનામાં અનાથ થયેલા બાળકો માટે શરુ કરવામાં આવી છે જેમાં કોરોનાને લીધે અનાથ થયા હોય તેવા બાળકોને દર મહિને રુ. 4,000 સ્ટાઇપેન્ડ અપાશે.
  • આ સિવાય આવા બાળકોને 23 વર્ષના થાય ત્યારે રુ. 10 લાખની સહાય કરવામાં આવશે તેમજ આયુષ્માન હેલ્થ કાર્ડ હેઠળ પાંચ લાખ રુપિયા સુધીનો મફત ઇલાજની સ્સુવિધા પણ અપાશે.
  • જો કોઇ બાળકને પ્રોફેશનલ કોર્સ અથવા ઉચ્ચ અભ્યાસ માટે શિક્ષણ લોનની જરુર હશે તો પણ મદદ કરાશે.
PM Care for Children scheme

Post a Comment

Previous Post Next Post