21 જૂન, 2022 "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ"ની રાજ્ય કક્ષાની ઉજવણી અમદાવાદ જિલ્લાના રિવરફ્રન્ટથી કરવામાં આવશે.

  • વર્ષ 2022 "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ"ની થીમ "યોગ ફોર હ્યુમિનિટી (માનવતા માટે યોગ)" રાખવામાં આવી છે.
  • આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને અન્ય રાજનેતાઓ ઉપસ્થિત રહેશે અને પ્રધનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ હાજરી આપશે.
International YogaDay

Post a Comment

Previous Post Next Post