- શરૂઆતમાં ઝોન દીઠ ત્રણ ટોઇલેટ બનાવવાથી શરૂઆત કરવામાં આવશે.
- આ ટોઇલેટ પે એન્ડ યુઝ પ્રકારના રહશે.
- શહેર 350 જેટલા પે એન્ડ યુઝ ટોઇલેટ છે જેનો ઉપયોગ મહિલા અને પુરુષો દ્વારા કરવામાં આવે છે પરંતુ મહિલાઓ દ્વારા ઉપયોગમાં સંકોચ અનુભવાતો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.