- વિશ્વ શરણાર્થી દિવસનો હેતુ વિશ્વભરના શરણાર્થીઓનું સન્માન કરવાનો અને યુદ્ધ, દમન, રાજકીય ઉથલપાથલ અથવા હિંસાથી વિસ્થાપિત લોકો પ્રત્યે સંવેદનશીલતા અને જાગૃતિ ફેલાવવાનો છે.
- આ વર્ષના શરણાર્થી દિવસની થીમ સંરક્ષણની માંગ કરવાનો અધિકાર રાખવામાં આવ્યો છે.
- શરણાર્થીઓની સ્થિતિને લગતા 1951 સંમેલનની 50મી વર્ષગાંઠના સન્માનમાં 4 ડિસેમ્બર, 2000 સયુંકત રાષ્ટ્ર મહાસભા દ્વારા 20 જૂન ને આ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો.
- 20 જૂન 2001ના રોજ પ્રથમ વખત આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
- આ દિવસ દર વર્ષે ઉજવાય છે.