ભારતની અંજુમ મુદગીલે શૂટિંગ વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ જીત્યો.

  • અઝરબૈઝાન ખાતે ચાલી રહેલ આ સ્પર્ધામાં ભારતની અંજુમ મુદગીલે મહિલાઓની 50 મીટર રાઇફલ-થ્રી પોઝિશનમાં આ મેડલ જીત્યો છે.
  • આ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ ડેન્માર્કની રિક્કે માઇન્ગ ઇબ્સેને જીત્યો હતો જેમાં તેણીએ ભારતની અંજુમને 16-12થી પરાજય આપ્યો હતો.
  • અગાઉ ભારતના સ્વપ્નિલ કુસાલે પુરુષ વર્ગની આ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો.
  • આ સાથે ભારત મેડલ ટેલીમાં ત્રીજા ક્રમ પર પહોંચ્યું છે.
Anjum Mudgil

Post a Comment

Previous Post Next Post