હરિયાણા ખાતે ચોથો 'ખેલો ઇન્ડિયા' ખેલ મહોત્સવ શરુ થયો.

  • આ મહોત્સવ હેઠળ પંચકુલા, અમ્બાલા, શાહબાદ, ચંદીગઢ અને દિલ્હી ખાતે 25 રમતોનું આયોજન થશે.
  • આ ખેલ મહોત્સવમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી કુલ 8500થી વધુ ખેલાડીઓ ભાગ લેશે.
  • ખેલો ઇન્ડિયા રમતોત્સવની શરુઆત વર્ષ 2018માં થઇ હતી જેને અગાઉ Khelo India School Games (KISG) નામથી ઓળખવામાં આવતી હતી.
  • સૌપ્રથમ 2018માં આ રમત દિલ્હી ખાતે આયોજિત થઇ હતી તેમજ આગામી વર્ષ 2022ની રમત મધ્ય પ્રદેશના ભોપાલ ખાતે આયોજિત થવાની સંભાવના છે.
Khelo India Youth Games

Post a Comment

Previous Post Next Post