રાજસ્થાન સરકાર દ્વારા ગર્ભવતી મહિલાઓ માટે 'આંચલ' યોજના શરુ કરવામાં આવી.

  • આ યોજનાની શરુઆત રાજસ્થાનના કરૌલી જિલ્લા ખાતેથી કરવામાં આવી છે જેને વિશેષ સ્વાસ્થ્ય સંભાળ (Special Health Care) હેઠળ શરુ કરવામાં આવી છે.
  • આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓના હિમોગ્લોબીનની નિઃશુલ્ક તપાસ કરવામાં આવશે તેમજ ગર્ભવતી મહિલાઓને દવા, જરુરી પૌષ્ટિક આહાર અને તણાવથી દૂર રહેવા સહિતની માહિતી આપવામાં આવશે.
  • આ યોજનાનો ઉદેશ્ય ગર્ભવતી મહિલાઓની સારસંભાળ રાખવાનો તેમજ માતૃ અને શિશુ મૃત્યું દર ઓછો કરવાનો છે.
Anachal Camping

Post a Comment

Previous Post Next Post