આર્જેન્ટિના બીજી વાર Conmebol UEFA કપમાં ચેમ્પિયન બન્યું.

  • લંડન ખાતે રમાયેલ આ આ સ્પર્ધામાં આર્જેન્ટિનાની ફૂટબોલ ટીમે ઇટલીને 3-0થી પરાજય આપ્યો હતો.
  • અગાઉ આર્જેન્ટિનાએ 1993માં ડિએગો મારાડોનાના નેતૃત્વમાં આ કપ જીત્યો હતો.
  • આ સ્પર્ધા બાદ ઇટલીના સુકાની જ્યોર્જિઓ ચેલિનીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર કરી હતી.
  • Conmebol UEFA કપની શરુઆત 1985થી થઇ હતી જેમાં સૌપ્રથમ ફ્રાન્સ ચેમ્પિયન બન્યું હતું.
UEFA Cup

Post a Comment

Previous Post Next Post