શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતના સ્વપ્નિલ કુસાલે સિલ્વર મેડલ જીત્યો.

  • અઝરબૈઝાન ખાતે ચાલી રહેલ ISSF World Cup માં આ મેડલ તેણે મેન્સ કેટેગરીની 50 મીટર રાઇફલ-થ્રી પોઝિશનમાં જીત્યો છે.
  • આ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ યુક્રેનના સેરહી કુલિશે જીત્યો હતો.
  • આ વર્લ્ડ કપમાં ભારતની 12 સભ્યોની રાઇફલ ટીમે એક ગોલ્ડ અને એક સિલ્વર મેળવ્યો છે જેથી ભારત મેડલની દૃષ્ટિએ પાંચમાં સ્થાન પર પહોંચ્યું છે.
India's Swapnil Kusale wins silver in Shooting World Cup

Post a Comment

Previous Post Next Post