ઈન્ડોનેશિયા ઓપનમાં ડેન્માર્ક અને તાઈવાનના ખેલાડી વિજેતા.

  • આ ઓપન બેડમિન્ટન ચેમ્પિનશિપ ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં યોજાઇ છે. 
  • મેન્સ સિંગલ્સમાં ડેન્માર્કનો વિકટર એક્સલસેન ચેમ્પિયન બન્યો. તેને ચીનના ઝાઓ જૂન પેંગને પરાજય આપ્યો. 
  • વિકટર દ્વારા ગયા અઠવાડિયે ઈન્ડોનેશિયા માસ્ટર્સ ટુર્નામેન્ટ પણ જીતવામાં આવી છે. 
  • વિમન્સ સિંગલ્સમાં તાઇવાનની યિંગ વિજેતા બની. તેને ચીનની વાંગ ચી ને પરાજય આપ્યો.

Post a Comment

Previous Post Next Post