FIFA અંડર-17 Women's World Cup 2022ની ફાઇનલ નવી મુંબઈમાં યોજાશે.

  • ફાઇનલ મેચ નવી મુંબઈમાં DY પાટિલ સ્ટેડિયમ ખાતે 30 ઓક્ટોબરે યોજાશે. 
  • સેમિફાઈનલ મારગાવ, ગોવામાં રમાશે. 
  • ભારતની ત્રણ ગ્રુપ સ્ટેજ મેચ ઓડિશાના ભુવનેશ્વરમાં યોજાશે. 
  • અત્રે ઉલ્લખનીય છે કે ભારત પ્રથમવાર આ વર્લ્ડકપની યજમાની કરી રહ્યું છે જેમાં ઓડિશાનુ ભુવનેશ્વર, ગોવાનું મારગાવ અને મહારાષ્ટ્રના નવી મુંબઈ યજમાન શહેર રહેશે.

Post a Comment

Previous Post Next Post