વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયશિપમાં વિમેન્સ-મેન્સ ઇવેન્ટમાં પરિણામ.

  • વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પયનશિપ હંગેરીના બુડાપેસ્ટમાં ચાલી રહી છે જે 3 જુલાઈ સુધી ચાલશે. 
  • 400મીટર ફ્રી સ્ટાઈલ વિમેન્સ ઇવેન્ટમાં અમેરિકાની લેડેકીએ 3 મિનિટ 58.15 સેકન્ડ સાથે ગોલ્ડ જીત્યો. 
  • આ તેની કારકિર્દીનો 16મો ગોલ્ડ મેડલ છે. 
  • તેને ટોકિયો ઓલિમ્પિકમાં તેને સિલ્વર મેડલ મેળવ્યો હતો. 
  • સૌથી વધુ ગોલ્ડ જીતનાર વિશ્વની તે પ્રથમ ક્રમાંકિત મહિલા છે. 
  • પુરુષોમાં અમેરિકાના માઈકલ ફેલ્પ્સ 26 ગોલ્ડ મેડલ અને રાયન લોટકે 18 ગોલ્ડ મેડલ સાથે પુરુષોમાં આગળ છે. 
  • 400મીટર ફ્રી સ્ટાઈલ મેન્સ ઇવેન્ટમાં ઓસ્ટ્રેલિયાના વિન્નીગટનએ 3 મિનિટ 41.122 સેકન્ડ સાથે ગોલ્ડ જીત્યો. 
  •  400મીટર મેડલે ઇવેન્ટમાં ફ્રાન્સના માર્ચેન્ડે 4.28 સેકન્ડ સાથે ગોલ્ડ મેળવ્યો. 
  • આ માર્ચેન્ડની કારકિર્દીનું પ્રથમ ટાઇટલ છે. 
  • 4×100 ફ્રી સ્ટાઈલ મેન્સ ઇવેન્ટમાં અમેરિકાની ટીમે 3 મિનિટ 9.34 સેકન્ડ સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો. 
  • મેન્સ ટીમમાં ડ્રેસેલ, કરિનો, હેલ્ડ અને રીઝ શામેલ હતા. 
  • 4×100 ફ્રી સ્ટાઈલ વિમેન્સ ઇવેન્ટમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 3 મિનિટ 30.95 સેકન્ડ સાથે ગોલ્ડ મેળવ્યો.
  • વિમેન્સ ટીમમાં કાલગન, હેરિસ જેક અને વિલ્સન સામેલ હતા.
FINA World Championships Budapest 2022

Post a Comment

Previous Post Next Post