ભૂગર્ભ જળ પર કેન્દ્ર સરકારનો હક આપતી નવી પોલિસી જાહેર.

  • આ પોલિસી મુજબ હવે દેશભરની સાથે ગુજરાતમાં પણ ભુગર્ભ માંથી જળ ખેંચવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડશે. 
  • વાણિજ્ય, ઉદ્યોગ, રહેણાક સોસાયટી, ફ્લેટ, સ્વિમિંગ પૂલ સહિતના એકમો ભુગર્ભ જળનો ઉપયોગ કરે છે. 
  • દેશભરમાં ભુગર્ભ જળ ઊંડા જઇ રહ્યા છે જેને બચાવવા માટે આ નિણર્ય લેવામાં આવ્યો છે. 
  • વપરાશ માટે તમામ એકમોએ રજીસ્ટ્રેશન કરાવી 10000 ફી ભરી NOC મેળવવી પડશે. 
  • 10 હજાર લિટરથી ઓછા પાણીમાં વપરાશ પર ફી ચૂકવવી રહેશે નહિ.
Central government announces new policy on groundwater rights..jpg

Post a Comment

Previous Post Next Post