‘ઈટ રાઈટ ઇન્ડિયા’ સ્પર્ધામાં ગીર-સોમનાથે દેશમાં 15મું સ્થાન મેળવ્યું.

  • ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ 2020-21માં ‘ઈટ રાઈટ ઇન્ડિયા’ ચેલેન્જ યોજાઈ હતી. 
  • જેમાં લોકોને સ્વચ્છ અને સુપોષિત ખોરાક મળી રહે તે માટે ઈટ રાઈટ કેમ્પસ, લાયસન્સ, રજિસ્ટેશનની કામગીરી, હાઈજીન રેટીંગ, ડિજીટલ મીડિયા અવેરનેસ વગેરે ઉપર કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. 
  • દેશમાંથી 188 અને રાજ્યમાંથી 28 શહેર-જિલ્લાએ ભાગ લીધો હતો.
Eat Right India competition.

Post a Comment

Previous Post Next Post