- આ સિક્કાઓને નાણા મંત્રાલય અને કોર્પોરેટ કાર્ય મંત્રાલય દ્વારા આયોજિત 'વીક સેલિબ્રેશન' દરમિયાન લોન્ચ કરાયા છે.
- આ સિક્કાઓ વિશેષ પ્રકારના છે જેને નેત્રહીન લોકો પણ સરળતાથી ઓળખી શક્શે.
- આ સિકાઓ પર AKAM નો લોગો હશે જેનું પુરુ નામ Azadi ka Amit Mahotsav છે.
- આ સિકાઓમાં રુ. 20નો સિક્કો પરંપરાગત ગોળ સિક્કાને બદલે પોલીગન આકારનો છે તેમજ આ સિકાનો બહારનો ભાગ સિલ્વર તેમજ અંદરનો ભાગ નિકલ બ્રાસનો બનેલો છે.