કેરળમાં ટોમેટો ફ્લૂ બાદ નોરોવાઇરસના બે કેસ નોંધાયા.

  • આ કેસ કેરળના તિરુવનંતપુરમની એક પ્રાથમિક શાળાના બે બાળકોમાં નોંધાયા છે.
  • નોરોવાઇરસ એક વિચિત્ર પ્રકારનો વાઇરસ છે જે એક વ્યક્તિના જીવનકાળમાં એકથી વધુ વાર થઇ શકે છે.
  • આ વાઇરસની સીધી અસર પેટ પર દેખાય છે જેમાં પેટમાં દુખાવો, ઝાળા, ઉલ્ટી સહિતના લક્ષણો દેખાય છે.
Two cases of norovirus have been reported in Kerala after tomato flu.

Post a Comment

Previous Post Next Post