વડાપ્રધાન મોદીએ 'જન સમર્થન પોર્ટલ' લોન્ચ કર્યું.

  • આ પોર્ટલ દ્વારા ક્રેડિટ લિંક્ડ સરકારી સ્કીમ હેઠળ બેંકો પાસેથી લોન માટે આવેદન કરી લોન મેળવવી વધુ આસાન થશે.
  • આ સુવિધા દ્વારા લોકોને અલગ અલગ વિભાગોના ચક્કર લગાવવાને બદલે એક જ પોર્ટલ દ્વારા તમામ સેવાઓ મળી રહેશે.
  • આ પોર્ટલ પર કેન્દ્ર સરકારની મુદ્રા લોન, સ્ટાર્ટ અપ લોન, ખેતી અથવા શિક્ષણ સહિતની 13 મહત્વપૂર્ણ ક્રેડિટ લિંક્ડ્ ગેરેન્ટી સ્કીમનો ફાયદો મળી શકશે.
PM Modi launches Jan Samarth Portal for credit-linked govt schemes

Post a Comment

Previous Post Next Post