ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1થી અંગ્રેજી ફરજિયાત બનાવાયું.

  • આ નિર્ણય નવા શૈક્ષણિક સત્રથી જ લાગૂ થશે જેમાં ધોરણ 1 અને 2માં મૌકિક માધ્યમથી અંગ્રેજી ભણાવાશે જ્યારે ધોરણ 3 થી અંગ્રેજીના પાઠ્યપુસ્તકનો સમાવેશ કરવામાં આવશે.
  • આ નિર્ણય ગુજરાતી વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષાના અભ્યાસમાં પાછળ ન રહી જાય તે ઉદેશ્યથી લેવાયો છે.
  • આ નિર્ણય હેઠળ ધોરણ 1 અને 2માં બાળકોને અંગ્રેજી ભાષાના બોલી શકાય તેવા નાના નાના વાક્યોનો બોલીને અભ્યાસ કરાવાશે જેથી તેને બોલવામાં તકલીફ ન થાય.
શિક્ષણ વિભાગનો મહ્તવપૂર્ણ નિર્ણય



Post a Comment

Previous Post Next Post