DRDO એ અગ્નિ-4 પરમાણુ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું.

  • અગ્નિ-4 બેલેસ્ટિક મિસાઇલનું આ પરીક્ષણ ઓડિશા ખાતે આવેલ એપીજે અબ્દુલ કલામ દ્વીપ પર કરાયું હતું.
  • અગ્નિ-4 મિસાઇલની મારક ક્ષમતા 4000 કિ.મી. છે તેમજ તે ક્રેડિબલ મિનિમન ડિટરન્સ એટલે કે વિશ્વસનીય ન્યૂનતમ પ્રતિરોધ ક્ષમતાની ભારતની નીતિ પણ દર્શાવે છે.
  • ઉલ્લેખનીય છે કે ભારત પરમાણું હથિયાર સાથે જમીનથી જમીન પર પ્રહાર કરી શકતી અગ્નિ-5 બેલેસ્ટિક મિસાઇલનું પણ પરીક્ષણ કરી ચુક્યું છે જેની મારક ક્ષમતા 5,000 કિ.મી. જેટલી છે.
DRDO successfully tests Agni-4 nuclear missile.

Post a Comment

Previous Post Next Post