- બાયોલોજિકલ ઇ. લિમિટેડની કોરોના રસી કોર્બેવેક્સને ઇમરજન્સી સ્થિતિમાં કોરોના માટે બૂસ્ટર ડોઝ તરીકે વાપરવાની આ મંજૂરી Drug Controller General of India (DCGI) દ્વારા અપાઇ છે.
- આ મંજૂરી હેઠળ 18 વર્ષથી વધુ વયના જે લોકોએ કોરોના રસીના બન્ને ડોઝ લઇ લીધા હોય તેવા લોકો કોર્બેવેક્સનો બૂસ્ટર ડોઝ લઇ શકશે.
- આ પ્રકારની મંજૂરી મેળવનાર કોર્બેવેક્સ ભારતની પ્રથમ એવી રસી છે જે ભારતમાં બની હોય.