શૂટિંગ વર્લ્ડકપમાં ભારતના સ્વપ્નિલ-આશીની જોડીએ મિક્સ્ડ ઇવન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો.

  • અઝરબૈઝાનના બાકુ ખાતે ચાલી રહેલ આ વર્લ્ડકપમાં ભારતન સ્વપ્નિલ કુસાલ અને આશી ચોક્સેની જોડીએ આ મેડલ 50 મીટર થ્રી પ્રોઝિશન રાઇફલની મિક્સ્ડ ઇવન્ટમાં જીત્યો છે.
  • આ સ્પર્ધામાં ભારતની જોડીએ યુક્રેનના સેરહી કુલિશ અને ડારિયા તિખોવાને 16-12થી પરાજય આપ્યો હતો.
  • આ મેડલ જીતવાની સાથે જ ભારત આ ટૂર્નામેન્ટમાં બીજા સ્થાન પર પહોંચ્યું છે.
  • ભારતનો આ ટૂર્નામેન્ટમાં આ બીજો ગોલ્ડ છે.
ISSF World Cup

Post a Comment

Previous Post Next Post