ઇગા સ્વાતેકે ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીત્યું.

  • વિશ્વની નંબર-1 મહિલા ટેનિસ ખેલાડી ઇગા સ્વાતેકે 4 વર્ષમાં બીજીવાર ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું છે.
  • આ સ્પર્ધામાં તેણીએ અમેરિકાની કોકો ગોફને 6-1, 6-3થી પરાજય આપ્યો હતો.
  • આ તેણીનો સતત 35મો વિજય છે જેની સાથે તેણીએ વિનસ વિલિયમ્સના રેકોર્ડની બરાબરી કરી છે.
  • વિનસ વિલિયમ્સે વર્ષ 2000માં સતત 35 મેચ જીતી હતી.
  • ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં આજે રાફેલ નડાલ અને કેસ્પર રુડે પુરુષ સિંગલ્સ માટે રમશે.
Ruthless Swiatek

Post a Comment

Previous Post Next Post