- આ કોન્ફરન્સ 24 અને 25 જૂન એમ 2 દિવસ ચાલશે.
- કેન્દ્રીય રમતગમત મંત્રી, રાજ્યોના રમતગમત મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ આ કોન્ફરન્સમાં ભાગ લેશે.
- આ કોન્ફરન્સમાં સ્પોર્ટ્સ અને યુવા બાબતોને લગતા અલગ અલગ મુદ્દાઓ ઉપર ચર્ચા અને પ્રેઝનટેશન રજૂ કરવામાં આવશે.
- આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ યુવાનોને સ્પોર્ટ્સ શારીરક, માનસિક તૈયાર કરવા માટેના પ્રયત્નો વધારવા અને વિવિધ સ્પોર્ટ્સ માટે વધુમાં વધુ અત્યાધુનિક વ્યવસ્થા ઉભી કરવાનો છે.