- નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીના ડાયરેક્ટર જનરલ પદે આ નિમણુક આપવામાં આવી છે.
- તેઓ 31 માર્ચ 2024 સુધી આ પદ પર રહેશે. - તેઓ 1987 બેચના આઇ.પી.એસ અધિકારી છે.
- હાલમાં દિનકર ગુપ્તા પંજાબ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના અધ્યક્ષ છે.
- તેઓને વર્ષ 1999માં લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં બ્રિટિશ કાઉન્સિલ દ્વારા બ્રિટિશ ચેવેનિંગ ગુરુકુલ સ્કોલરશિપ એનાયત કરવામાં આવી હતી.
- તેઓને 1992 અને 1994માં બે પોલીસ વીરતા મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
- આ ઉપરાંત રાષ્ટ્રપતિને મેરીટોરીયસ સર્વિસીસ માટે પોલીસ મેડલ અને રાષ્ટ્રપતિ દ્વારા વિશિષ્ટ સેવા માટે નેશનલ પોલીસ મેડલ (2010) પણ એનાયત કરવામાં આવ્યા છે.